EXTERNAL HALL TICKET : Download
EXTERNAL SEAT NO REPORT : Download
બધા Assignment અહિ મુકાયેલ છે.તા.૧૫/૦૩/૨૦૧૭
External Examination Result Download 
External Examination : April-2017 (Update 18-02-2017)
(Last Date:04/03/2017 with late fee Last Date : 10/03/2017)
01. Rules of External Shastri and Acharya Admission Download
02. Instruction for Filling the form Download
03. Exam Fee Challan Download
04. Shastri Sem-2 Exam Form સમય મર્યાદા પુર્ણ થયેલ છે.
05. Shastri Sem-4 Exam Form સમય મર્યાદા પુર્ણ થયેલ છે.
06. Shastri Sem-6 Exam Form સમય મર્યાદા પુર્ણ થયેલ છે.
07. Acharya Sem-2 Exam Form સમય મર્યાદા પુર્ણ થયેલ છે.
08. Acharya Sem-4 Exam Form સમય મર્યાદા પુર્ણ થયેલ છે.
Assignment :
શાસ્ત્રી-સેમે.-૦2 (FYBA) નવા અભ્યાસક્રમ મુજબનું પેપર-૦૧ અનિવાર્ય સંસ્કૃત સ્વાધ્યાયકાર્ય DOWNLOAD
શાસ્ત્રી-સેમે.-૦4 (SYBA) નવા અભ્યાસક્રમ મુજબનું પેપર-૦૧ અનિવાર્ય સંસ્કૃત સ્વાધ્યાયકાર્ય DOWNLOAD
શાસ્ત્રી-સેમે.-૦6 (TYBA) નવા અભ્યાસક્રમ મુજબનું પેપર-૦૧ અનિવાર્ય સંસ્કૃત સ્વાધ્યાયકાર્ય DOWNLOAD
- Assignment Front PageDownload
- Assignment Instruction Download
- Assignment Shastry Sem-2 Download
- Assignment Shastry Sem-4 Download
- Assignment Shastry Sem-6 Download
- Assignment Acharya Sem-2 Download
- Assignment Acharya Sem-4 Download
ખાસ સુચના :
૦૧) EXTERNAL (બાહ્ય) વિદ્યાર્થીઓએ પોતાના પસંદ કરેલ પેપર નંબર અને વિષયના સ્વાધ્યાયકાર્યો સ્વ-હસ્તાક્ષરે લખવાના રહેશે.
સ્વાધ્યાયકાર્યો યુનિ.દ્વારા આપવામાં આવેલ નિયમાનુસાર અને સુચના મુજબના નહિ હોય તો મુલ્યાંકન કરવામાં આવશે નહિ અને રદ કરવામાં આવશે.
૦૨) તમામ સ્વાધ્યાયકાર્યો ફરજીયાત પરીક્ષા કેન્દ્ર પર કેન્દ્ર સંચાલકશ્રીને પરીક્ષાના પ્રથમ પેપરના રોજ એક કલાક વહેલા પહોચી જમા કરવાના રહેશે.
અન્યથા પરીક્ષામાં બેસવા પાત્ર ગણાશે નહિ.
૦૩) પરીક્ષા સમયે પરીક્ષા હોલ-ટીકીટ અને ઓળખકાર્ડ (ચુંટણીકાર્ડ / આધારકાર્ડ / પાનકાર્ડ / ડ્રાયવીંગ લાઇસન્સ – પૈકી કોઈપણ એક) સાથે રાખવાનું રહેશે.
૦૩) પરીક્ષા હોલ-ટીકીટ આપના દ્વારા પરીક્ષા ફોર્મમાં દર્શાવેલ સરનામાં ઉપર યુનિ. દ્વારા મોકલવામાં આવેલ છે.
પરીક્ષા હોલ-ટીકીટમાં દર્શાવ્યા મુજબ પરીક્ષા કેન્દ્ર , તારીખ, સમય અને પપેર નંબર/વિષયની પરીક્ષા આપવાની રહેશે.
૦૪) પરીક્ષા સીટ નંબર ની યાદી :
૦૫) પરીક્ષા ટાઇમ-ટેબલ :